ભરૂચ એલ.સી.બી. પોલીસે જંબુસર ટાઉન રેલ્વે ફાટક પાસે આવેલ અજમેરી નગરીમાંથી જુગાર રમતાં 12 જુગારીઓને ઝડપી પાડયા હતા. તેમની પાસેથી અંગ જડતીનાં રોકડ રૂ.61,400, દાવ પરનાં રોકડા રૂ.23,200, મોબાઈલ નંગ 10 કિં. 30,000 તથા અન્ય સાધનો મળી કુલ રૂ.1,14,600 ની મત્તા જપ્ત કરવામાં આવેલ છે. ઝડપાયેલ જુગારીઓમાં 1) ઈલ્યાસ ઉર્ફે ઇલુ મહારાણી યાકુબ પટેલ 2) મોહસીન શબ્બીર પટેલ 3) ઈમરાન દાઉદ ઢેનઢેન 4) રણજીત મોહનભાઇ વાધેલા 5) નવાબ યાસીન મીરાસી 6) ઈમરાન યુસુફ પટેલ 7) યુસુફ ઈમામ શેખ 8) તોસિફ ઇફ્તેખાર સૈયદ 9) તોસિફ અબ્દુલ મલેક 10) ઈમરાન ફિરોજ પઠાણ 11) આકીબ યુસુફ બાલા 12) ખલીલ અહેમદ હુશેન નો સમાવેશ થાય છે.
Advertisement