Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

કીમોજ તાલુકો-જંબુસર ખાતેથી જંગી વિદેશી દારૂ ઝડપાયો…

Share

દિનેશ અડવાણી

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કીમોજ ગામ ખાતે થી કાવી પોલીસે મળેલ બાતમીના આધારે જંગી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.કાવી પોલીસ સૃત્રોના જણાવ્યા અનુસાર કાવી પોલીસ મથકની હદમાં આવતા કીમોજ ગામ ખાતે મળેલ બાતમીના આધારે યતિશ ઉર્ફે રણજિત શર્માને ત્યાં રેડ કરતા વિદેશી દારૂની બોટલો નંગ -૩૬૨ કિંમત રૂપિયા ૩૬૨૦૦ ઝડપાય હતી.આ બનાવમાં કાવીના પોલીસ વી.જે.પુરોહિતે અને તેમની ટીમે કામગીરી બજાવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : વીજ કંપનીનાં ખાનગીકરણ અંગે કર્મચારીઓએ વિરોધ કર્યો.

ProudOfGujarat

ભરૂચ : પ્રોહિબિશનનાં ગુનામાં આઠ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

નડિયાદ : ટુડેલ ગામની સીમ ખાતે પકડાયેલ વિદેશી દારૂના ગુનામાં મુખ્ય આરોપી ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!