Proud of Gujarat
INDIAFeaturedGujarat

વેગેનાર કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી જાણો કયાં ?

Share

ભરૂચ જીલ્લામાં જંબુસરથી આમોદ જવાના રસ્તા પર આવેલ ભારત પેટ્રોલિયમ ઉપર કારમાં અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠી હતી જેના પગલે અફરાતફરીનું વાતાવરણ ફેલાયું હતું.

જેથી આને જોડતા માર્ગ પર આવેલ ભારત પેટ્રોલિયમ ખાતે વેગેનાર કારમાં આગ ભભૂકતા જ લોકોમાં નાસભાગ થઈ ગઈ હતી. જોકે આ ઘટનાની જાણ થતાં જ જંબુસર નગરપાલિકા ફાયરફાઇટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી જઇ તાત્કાલિક આગને કાબૂ કરવા કામગીરી શરૂ કરી હતી. ગણતરીનાં સમયમાં આગ કાબુમાં આવી ગઈ હતી. આ બનાવમાં મળતી માહિતી મુજબ બનાવનાં પગલે કોઈ જાનહાની થવા પામી ન હતી. ત્યારે કારમાં જે સ્થાને આગ લાગી તે સ્થાન પર આગે જો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત અને જંબુસર નગરપાલિકાનાં ફાયરફાઇટરોએ સમયસરની કામગીરી ન કરી હોત તો એવી ભયાનક હોનારતનું સર્જન થતે તેનો વિચાર કરવો રહ્યો.

Advertisement

Share

Related posts

ગડખોલ ઓવરબ્રિજ પાસેથી જુગાર રમતા એક મહિલા સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા પાનના ધંધાર્થી ત્યાં દરોડા : લાયસન્સ વિના દુકાન ચલાવનારને નોટિસ

ProudOfGujarat

પાણીના પ્રેશરની ગંભીર સમસ્યા બાદ પાલેજ ગામ પંચાયત દ્વારા પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!