Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર : કોરોનાનાં ધરખમ કેસો વધ્યા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું.

Share

લોકડાઉનમાં વ્યાપક છૂટછાટ બાદ ભરૂચ જિલ્લામાં કોરોનાનુ સંક્રમણ કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. તેમાં પણ જંબુસર જિલ્લાની હોટસ્પોટ બની ગયું છે. છેલ્લા પાંચ દિવસથી પ્રતિદિવસ કેસો નોંધાય રહ્યા છે. જેને રોકવા સ્થાનિક વેપારી સંગઠનોએ પણ સહકાર આપી દુકાનો બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. તો બીજી તરફ સ્થાનિક તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. પોલીસ પ્રશાસને સઘન ચેકીંગ હાથ ધરી છે. શહેરમાં પ્રવેશતા બહારના વાહનો તેમજ બહાર જતા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જંબુસર પોલીસ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરતી નજરે પડી રહી છે. વગર કામના બહાર નીકળતા લોકો પર પણ આકરું વલણ અપનાવી ઘરમાં રહેવા સચેત કરી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : બ્રિજ પર ટી સર્કલ બનાવવાનું બાકી : વાહનો બ્રિજ પરથી પસાર થવાની શરૂઆત થઇ હોવાના દ્રશ્યો સામે આવ્યા.

ProudOfGujarat

રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 32 શિક્ષણ સહાયકોની પસંદગી.

ProudOfGujarat

ભરૂચ : રસ્તાઓની હાલત બિસ્માર : કંથારીયા – દેરોલ માર્ગને સમારકામ કરવા ગ્રામજનો દ્વારા કલેકટરને રજૂઆત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!