બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ જીલ્લા ના જંબુસર તાલુકા ના ઉછદ રોડ પર મારૂતિ વાન માં અચાનક શોર્ટ સર્કીટ ના કારણે ભીષણ આગ આગ લાગતા ભારે દોઢધામ મચી હતી…….
જો કે સમગ્ર ઘટના માં સમય સુચકત્તા ના કારણે વાન માં સવાર લોકો નો આબાદ બચાવ થયો થયો હતો …વાન માં આગ લાગવાની ઘટના ના પગલે એક સમયે રસ્તા ઉપર થી પસાર થતા વાહનો થંબી ગયા હતા તેમ જાણવા મળ્યું હતું….
હારૂન પટેલ
