Proud of Gujarat
GujaratFeaturedINDIA

માનવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ જંબુસર દ્વારા સરકારી કચેરીઓમાં સેનેટાઈઝર છંટકાવ કરાયું.

Share

માનવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ જંબુસર દ્વારા વખતો વખત સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે. હાલ કારોના વાયરસની મહામારી ચાલી રહી હોય માનવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ જંબુસર દ્વારા જંબુસર શહેરની તમામ સરકારી કચેરીઓ, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, પોલીસ સ્ટેશન, સરકારી આવાસો, રેફરલ હોસ્પિટલ સહિત 108 એમ્બ્યુલન્સ સેવાને સેનિટાઇઝર કરવામાં આવ્યું હતું. સેનિટાઈઝેશન સમયે ટ્રસ્ટના પ્રમુખ અજીતસિંહ પરમાર ઉપપ્રમુખ સરદ સિંહ રાણા મહામંત્રી હરદીપ સિંહ સિંધા સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

70 મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઝઘડિયા તાલુકાના પાણેથા ખાતે ઉજવાયો

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના અછાલિયા ગામે સ્વામિનારાયણની પારાયણ કથા યોજાઇ.

ProudOfGujarat

વડોદરા અકોટા સોલાર બ્રિજની સોલાર પેનલમાંથી નવ માસમાં કુલ 7,92,000 યુનિટ ઉર્જા ઉત્પન્ન કરાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!