Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરનાં ધારાસભ્ય સંજય સોલંકીને ટેલિફોનિક ધમકી મળી હોવાની ફરિયાદ થતાં સનસનાટી મચી જવા પામી છે.

Share

ગત સોમવારે રાત્રે જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીના મોબાઇલ પર “અમારે રાજકિય પીઠબળ ઘણું છે. તું ગમે તે રાજ્યમાં જઇશ તને ઉડાવી દઇશું.” તેવી ધમકી મળતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાથમિક તપાસમાં મોબાઇલ નંબર દક્ષિણ આફ્રિકાનો હોવાનું બહાર આવ્યું છે. કોલ કરનારે હનુમાનજી અને માતાજી વિશે ધાર્મિક લાગણી દુભાય તેવા અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. ટંકારીની શાળા બહારની ગંદકી સંદર્ભે થયેલી અરજીના મુદ્દે ધમકી મળી હોવાની તેમણે પોલીસ સમક્ષ શંકા વ્યકત કરી છે.

Advertisement

Share

Related posts

વિકાસ થશે કે નહિ એ તો ખબર નહિ પરંતુ જીવન મોંઘુ થશે : હવે તો બેંકમાં પૈસા ઉપાડવા-જમા કરાવવાનો પણ ચાર્જ લાગશે

ProudOfGujarat

અંકલેશ્વર : નગરપાલિકામાં નાણાની ઉંચાપત.મહિલા કર્મીને નોટિસ.ગરીબોના 1.33 લાખ ખોવાઈ ગયાનો ખુલાસો…

ProudOfGujarat

લીંબડીમાં ધોધમાર વરસાદ વરસતા વીજ પુરવઠો બંધ કરાતા લોકો પરેશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!