Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરના વિવિધ વિસ્તારોમાં વીજ વિજિલન્સના પોલીસ સાથે રાખી વહેલી સવારથી દરોડાથી વીજ ચોરોમાં ફફડાટ …!!!

Share

જંબુસર ટાઉન વિસ્તારમાં આજરોજ વહેલી સવારથી જી.ઈ.બી ની અલગ અલગ ટુકડીઓએ પોલીસને સાથે રાખી વિવિધ વિસ્તારમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ ચેકીંગ દરમિયાન એક સ્થળે ગ્રાહક અને જી.ઇ.બી કર્મચારીઓ વચ્ચે ચકમક સર્જાઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું,તો બીજી તરફ જી.ઇ.બી ના દરોડાના પગલે વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટની લાગણી છવાઇ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લરનાં કોર્સનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

જંબુસરની નવયુગ વિદ્યાલયમાંથી ફોરેસ્ટ વિભાગ એ સાપનું રેસ્ક્યુ કર્યું

ProudOfGujarat

ગોધરામાં સિંધી સમાજ દ્વારા શ્રદ્ધા અને ઉત્સાહભેર ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!