Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના જંબુસર રૂરલમાં ડિજીવીસીએલની વીજ ચેકિંગ ટીમો વહેલી પરોઢે અચાનક ત્રાટકતા વીજ ધારક વર્ગમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Share

મળતી માહિતી પ્રમાણે જંબુસર તાલુકાનાં સારોદ દહેગામ અને સીગામ જેવા ગામોમાં વીજ કંપની દ્વારા સધન વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. વીજ કંપનીની ટીમોએ પોલીસ કાફલા સાથે સઘન વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરોડાની કામગીરી દરમ્યાન વીજ કંપનીને 24 જેટલા મીટર છેડછાડવાળા જણાતા કસૂરવાર વીજ ધારકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીમાં ટેન્કર સળગવાની ઘટનામાં ઘેરુ બનતુ રહસ્ય.

ProudOfGujarat

અંકલેશ્વર નવા એસ.ટી ડેપો પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત : કાર ચાલક ફરાર…

ProudOfGujarat

રાજપીપળા ખાતે રૂ. 71 કરોડનાં ખર્ચે રાજપીપળામાં પોઇચા ફોરલેન રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!