Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં જંબુસર તાલુકનાં સારોદ ગામે જુગાર રમતાં શકુનીઓને ઝડપી લઈ રૂપિયા 42,670 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Share

ભરૂચ જીલ્લામાં દારૂ જુગારનાં અડ્ડાઓ બંધ કરવા માટેની સૂચના બાદ જંબુસર તાલુકાનાં સારોદ તળપદ નવી નગરી વિસ્તારમાં ખુલ્લામાં પત્તા પાનાનો જુગાર શકુનીઓ રમી રહ્યા છે. તેવી બાતમી મળતા જ CPI જંબુસરની ટીમે વેડચ પોલીસ રેડ કરતાં જુગાર રમતાં યાકુબ ભાણા, યુનુસ દાસ, સલીમ પટેલ, અરસદ માય, ઇકબાલ ધોડાવાલા, ઈસ્માઈલ વાડીવાલા તમામ રહેવાસી જંબુસરનાંઓને જુગાર રમતાં ઝડપી લઈ રોકડ રૂપિયા 21670, મોબાઈલ ફોન મળી કુલ રૂ.42670 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે જુગાર ધારાની કલમ મુજબ વેડચ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

પાલેજ ની ફિલિપ્સ કાર્બન બ્લેક કંપની તરફ થી પંચયાત ને કચરો વહન કરવાં ટેમ્પો ની ભેટ…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મહેલોલ પાસેના ખોબલા જેવા નાનકડા નાજુક રમણીય ગામે ત્રણ ત્રણ યુવાનોએ પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!