Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર બી.આર.સી ભવન ખાતે આજરોજ દિવ્યાંગ બાળકોને ઠંડીથી રક્ષણ માટે ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું.

Share

જંબુસર ખાતે તાલુકાના દિવ્યાંગ બાળકો માટે બી.આર.સી ભવન ખાતે ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં યુ.એસ.એ થી આવેલ નવીનભાઇ પટેલ દ્વારા ૨૦૬ દિવ્યાંગ બાળકો માટે શિયાળાના જેકેટનુ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું‌. આઈ.ઇ.ડી ના શાખાના ચૈતાલી બેન પટેલ બી.આર.સી ના કો.આે મહેન્દ્રસિંહ પઢિયાર નવીનભાઇ પટેલ તથા સમગ્ર તાલુકાના દિવ્યાંગ બાળક માટે ફિઝિયો થેરાપી દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ગોધરા : લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા જે પી ત્રિવેદીને ગોલ્ડ મેડલ એવોર્ડથી સન્માનિત કરાયા.

ProudOfGujarat

સુરતના પાંડેસરા જીઆઇડીસી ની એક મિલમાં આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી.

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા દુ.વાઘપુરા ગામે વેપારી મંડળના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરિફ વરણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!