Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર : કાવી ગામમાં યોજયેલા સેવાસેતુ કાર્યક્રમમાં સેંકડો લાભાર્થીએ ભાગ લીધો

Share

ગુજરાત સરકારના ચાલી રહેલા સેવાસેતુ કાર્યક્રમ અંતગર્ત જંબુસર તાલુકા ના મુખ્ય કુમાર શાળા કાવીમાં ગામ પંચાયત દ્વારા સેવાસેતુ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય,આવક જાતિ, કિમીલીયર, ડોમીસાઇલ, પ્રમાણપત્ર ને લાગતા દાખલાઓ રેશનકાર્ડ ની લગતી અરજીઓ આધારકાર્ડ ચુંટણીકાર્ડમાં નામ નોધાવવા મા અમૃતમ યોજના વાસ્સલ્ય ઇસ્યુ કરવા રાજય સરકાર કૃષિ પશુપાલન સહકાર ગામવિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ આદિજાતિની વિભાગની સ્કીમો વરિષ્ઠ નાગરીકતા પ્રમાણપત્ર દિવ્યાંગતા પ્રમાણપત્ર સ્કોલશીપ યોજના જમીન માપણી સેવાસેતુ કાર્યક્રમમાં સેંકડો લાભાર્થી એ ભાગ લીધો હતો.

રીપોર્ટર:ફારૂક સૈયદ કાવી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે GIDC ઓફીસમાં જન જાગૃતિ આંદોલનની મહીલાઓનો હલ્લાબોલ…

ProudOfGujarat

વડોદરા શહેરની 5 વિધાનસભામાં ભાજપના 4, કોંગ્રેસના 2 ઉમેદવારો પોતાને વોટ નહીં આપી શકે, જાણો કેમ.

ProudOfGujarat

નડિયાદ : ડાકોર કપડવંજ રોડ પર બસ પલ્ટી ખાઇ જતાં ૪ લોકોને ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!