Proud of Gujarat
FeaturedGujaratINDIA

જબુંસર ના કારેલી ગામેથી નીકળેલી દાંડીયાત્રા મંગળવારે પાલેજ આવી પહોંચી.

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

જંબુસર તાલુકાના કારેલી ગામથી નીકળી દાંડીયાત્રા મંગળવારના રોજ પાલેજ મુકામે આવી પહોંચી હતી જેમાં ભરુચ જિલ્લાના સંસદ સભ્ય શ્રી મનસુખભાઇ વસાવા, ધારાસભ્ય શ્રી અરુણ સિંહ રાણા ગુજરાત મંત્રી યોગેશભાઈ પટેલ સહિત ભાજપના કાર્યકરો નું પાલેજ મુકામે સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સભાનું આયોજન પણ કરવામાં આવ્યુ હતું.
દાંડી યાત્રા પાલેજ નગર આવી પહોંચતા ભાજપના સંગઠનના કાર્યકરો સલીમખા પઠાણ,વીરેન્દ્ર સિંહ ગોહિલ, પાલેજ ગ્રામ પંચાયત નાં સદસ્યો તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ શહિદ વીરના પરિવારની મદદ માટે લખ્યો પત્ર…

ProudOfGujarat

ભરૂચનાં ફાટાતળાવમાં ચાલતા સટ્ટા બેટીંગનાં અડ્ડા પર વિઝીલન્સ ટીમની રેડ 9 શકુની ઝડપાયા.

ProudOfGujarat

કેરાલાથી પાર્લામેન્ટ દિલ્હી સુધીની સાયકલ યાત્રા અંકલેશ્વર આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!