Proud of Gujarat
EducationGujaratINDIA

જંબુસર હાજી કન્યાશાળાનું ગૌરવ

Share

હાલમાં ગાંધીજીની જન્મ જયંતિના ભાગરૂપે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરુચ સંચાલિત જંબુસરની હાજી કન્યા પ્રાથમિક શાળાની ધો.7 ની વિધ્યાર્થિની કુ.મલેક ફરહાનબાનુ ઇમરાનભાઇ સાંસ્કૃતિક વિભાગ કલા ઉત્સવની ઉજવણી નિમિત્તે તાલુકા કક્ષાની કાવ્યલેખન- પઠાણ સ્પર્ધામાં પ્રથમ આવેળ છે અને વકૃત્વ સ્પર્ધામાં કુ.કરિશ્માબેન ઉમેશસિંહ ઝાલા તાલુકા કક્ષાની સ્પર્ધામાં આવી હાજી કન્યાશાળાનું ગૌરવ વધારેલ છે.

Advertisement

Share

Related posts

વાપીની હોટલના રસોડામાં બચેલા શુદ્ધ ભોજનથી યાત્રીઓને જમાડવાની વ્યવસ્થા

ProudOfGujarat

જગતના નાથ નિકળ્યા નગરચર્યાએ, વિરમગામમાં નિકળી ભગવાન જગન્નાથની 37મી ભવ્ય રથયાત્રા…

ProudOfGujarat

ભરૂચ એસ.ઓ.જી એ અંકલેશ્વરમાંથી જોખમી કેમિકલ્સ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરતી SPC લાઈફ સાયંસીસ કંપનીના માલિક સહિત 3 લોકોને ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!