Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવયુગ વિદ્યાલય પરિવાર તરફથી પુરગ્રસ્તઓ ને સહાય

Share

જંબુસર તાલુકાના કુંઢળ ગામને વરસાદ ના કારણે તારાજી સર્જાઇ હોવાથી નવયુગ વિદ્યાલય પરિવાર દ્વારા ફૂડપેકેટ ની સહાય નું આયોજન કરવામાં આવ્યું.
જંબુસર તાલુકાના કુંઢળ ગામના ગ્રામજનોને ભારે વરસાદના કારણે જંબુસર માં સ્થળાંતર કરાવી જુદી જુદી સેવાભાવી જનતાએ આગળ આવી ને મદદ કરી હતી. આજ રોજ કુંઢળ ગામના ગ્રામજનો પાણી ઓછું થતા ગામમાં પરત ફર્યા બાદ અને હાલની ગ્રામજનોની પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ નવયુગ વિદ્યાલય શાળા પરિવાર ધ્વારા શિતળા સાતમ હોય તે પ્રમાણે નું આયોજન કરી ફૂડપેકેટ બનાવી આખા ગામમાં બપોર નું તથા સાજનું જમવાનું તથા બિસ્કિટ ના પેકેટ દરેક વ્યક્તિ ઓને વિતરણ કરી પ્રશંસનીય કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

રાજપારડી પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેકશનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રણવીર શૌરી અભિનય અનિલ સિંહનું મિડ ડે મીલનું ટીઝર થયું રિલીઝ.

ProudOfGujarat

ભરૂચ : લૂંટનાં ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!