Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકામાં વહેલી સવારે વીજ કંપની ટીમના દરોડા, 40 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ.

Share

દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમે સારોદ, કાવી, ભડકોદરા, ખાનપુર, કાવલી, દેવલા, ડાભા, ગજેરા, સહિતના ગામોમાં સાગમટે દરોડા પાડી 70 જેટલા ગેરકાયદેસર કનેક્શન ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી.

જંબુસર તાલુકામાં આજે વહેલી સવારે લોકો મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમે પોલીસની અલગ અલગ ટીમ બનાવી જંબુસર તાલુકાના ગામડાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં 70 જેટલા કનેક્શન ઝડપી પાડી વીજ ચોરી સામે કેસ બનાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી તેમની સામે 40 લાખથી વધુનો વીજ ચોરીનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેમાં વીજ કંપની સાથે જંબુસર પોલીસ સ્ટાફ તથા અધિકારીઓ પણ બંદોબસ્તમાં જોડાયા હતા.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાના આદિવાસીઓએ રેલી કાઢીને નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

ભરૂચમાં બાળકે પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી.

ProudOfGujarat

ભગવાન જગન્નાથજીની ભક્તિ મય વાતાવરણ માં ભરૂચ ના આશ્રય સોસાયટી નજીક થી હર્ષોલ્લાસ સાથે રથયાત્રા નીકળી હતી..જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!