Proud of Gujarat
FeaturedGujaratINDIA

કાવી વિસ્તારના સાલેહપોર સાંગડી ગામમાં જાહેરમાં જુગાર રમતા 4 જુગારીને ઝડપી પાડતી કાવી પોલીસ

Share

કાવી વિસ્તારના સાલેહપોર સાંગડીનાં ગામે નવી નગરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ચાર જુગારીને કાવી પોલીસે ઝડપી પાડયા છે.

કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિ પર રોક લગાવવા માટે જંબુસર પોલીસ પેટ્રોલિંગમાં હતી પેટ્રોલીંગ દરમિયાન સબ ઇન્સપેકટર, હેડ કોન્સટેબલને બાતમી મળતા બાતમીના આધારે સાલેહપોર સાંગડી ગામે નવી નગરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં ચાર આરોપીઓ (1) જયંતિ સુરેશ પઢિયાર (2) કિરણ લક્ષ્મણ રાઠોડ (3) મુકેશ દલસુખ રાઠોડ (4) અર્જુન ભાનુભાઇ ચાવડા નાઓને કાવી પોલીસે ઝડપી લઈ કુલ રૂ. 28,320 નો મુદ્દામાલ કબ્જે લઈ જુગારધારાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર ખાતે આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ યોજાઇ.

ProudOfGujarat

લગ્નમાં નવા કપડાં ના પહેરનારા પણ આત્મહત્યા કરી શકે છે…જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વરની 4 ગ્રામપંચાયત ની ચૂંટણી ની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!