Proud of Gujarat
GujaratFeaturedINDIA

જંબુસર ખાતે મુસ્લિમ બિરાદર દ્વારા ઇદે મિલાદ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

Share

ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મુહમ્મદ પયગંમબર સાહેબના પવિત્ર રબીઉલઅવ્વલ માસના બારમાં ચાંદે સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવે છે.

Advertisement

આજરોજ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર પર્વ ઇદે મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરીમલસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી પ્રભુદાસ મકવાણા તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી એકબીજાને મુબારક પાઠવ્યા હતા.


Share

Related posts

ભાવનગર : બોટાદના વીજકંપનીના નાણા ભરપાઈ ન કરનાર ગ્રાહકો સામે તંત્રની લાલ આંખ

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે નવલા નોરતાના ગરબાની રમઝટ દર વર્ષની જેમ જામી

ProudOfGujarat

અમદાવાદમાં આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર કરતાં 4 બાંગ્લાદેશી ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!