Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર ખાતે પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર, પોલીસે વધુ તપાસ હાથધરી

Share

આજકાલ આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવે છે ત્યારે વધુ એક બનાવ ભરૂચ જિલ્લાના જંબુસરની શ્રીજી કુંજ સોસાયટીમા રહેતા 32 વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણસર જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુચાર જંબુસરની શ્રીજી કુંજ સોસાયટીમા રહેતા 32 વર્ષીય જાગૃતિબેન રાહુલભાઈ માછીએ કોઈ કારણસર ગળે ફાંસો ખાઈ લેતા 3 બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. જાગૃતબેનને પ્રાથમિક સારવાર માટે અલ મહમુદ હોસ્પિટલ જંબુસરમ ખાતે ખાસેડવામાં આવ્યા હતા ત્યાંના તબીબે જાગૃતિબેનને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગમાં પડી ગયેલા મસમોટા ખાડા અને રોડની કામગીરી ન કરાતા સ્થાનિક લોકો દ્વારા ભૂખ હડતાળ જાણો કેમ…

ProudOfGujarat

અમદાવાદ – ગુજરાત વિદ્યાપીઠમાં દારુની બોટલ ઝડપાઈ, હોસ્ટેલની રૂમને કરાઈ સીલ

ProudOfGujarat

હલદરવા ગામ નજીક કાર ખાડામાં ખાબકતા બે ને ઇજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!