Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરની નવયુગ વિદ્યાલયમાં 224 મો નેત્રયજ્ઞ યોજાયો.

Share

નવયુગ વિદ્યાલયમાં “જનસેવા એ જ પ્રભુ સેવા ” ની ઉક્તિ ચરિતાર્થ કરતા વખતો વખત જુદી જુદી સેવાકીય પ્રવૃતિઓ થતી રહે છે જેમાં આજરોજ 224 માં મફત નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આંખના નંબર ચેક કરી ચશ્માં વિતરણ તથા જરૂરિયાતમંદને દવાનું વિતરણ કરવામાં આવ્યું તથા આજે 56 વ્યક્તિઓને મોતિયાના પ્રોબ્લેમ છે તેમને શંકરા આઈ હોસ્પિટલ મોગર લઈ જવામાં આવ્યા છે ત્યાં રહેવા જમવાનું તથા મોતિયાનું ઓપરેશન કરીને દવા તથા ચશ્માં આપવામાં આવશે ત્યારબાદ મંગળવારના રોજ પરત લાવવામાં આવશે. અત્રે ઉલ્લેનીય બાબત એ છે કે આ તમામ સેવા મફત રહેશે. જયારે તારીખ 24/02/2022ને ગુરુવારે 225 મો મેઘા નેત્રયજ્ઞ યોજાશે તેમ નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

શહેરા તાલુકામા સરકારી વિજ્ઞાનપ્રવાહની કોલેજ શરુ કરવા  વિદ્યાર્થીઓની માંગ

ProudOfGujarat

શહેરા તાલુકાના લાભી પાટીયા પાસે ટ્રકના ચાલકે બાઈકસવારને અડફેટમાં લેતા એકનું કમકમાટીભયું મોત :બેની હાલત ગંભીર

ProudOfGujarat

નડિયાદમાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળાની સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!