Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જંબુસરના ગણેશ ચોક વિસ્તારમાં મકાનની દીવાલ ધરાશાયી થતા એક વ્યક્તિ દબાયો.

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલ ગણેશ ચોક વિસ્તારમાં આજે સવારે એક મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતા આસપાસ ઉપસ્થિત લોકોમાં ભારે અફરાતફરી સર્જાઇ હતી, દીવાલ ધરાશાયી થવાના કારણે નજીકમાં ઉપસ્થિત એક વ્યક્તિ તેના કાટ માળ નીચે દબાઈ જતા લોકોમાં દોડધામ મચી હતી.

સ્થાનિકોએ કાટમાળમાંથી દબાયેલા વ્યક્તિને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો, દિવાલ પડતાં દબાયેલા વ્યક્તિને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જોકે સદનસીબે મોટી દુર્ઘટના અટકી હતી.

Advertisement

Share

Related posts

SRF કંપની દહેજ મૃતકના પરિવારને રૂા.40 લાખની સહાય કરશે.

ProudOfGujarat

અંકલેશ્વર ના કાંસિયા -અમરત પુરા વિસ્તાર માં દેશી દારૂની ભઠ્ઠીઓ ફૂલી ફાટી, ખુલ્લેઆમ બુટલેગરો ના નાપાક કારનામા યથાવત..?

ProudOfGujarat

ભરૂચ એકેડમીક એસોશિએશન દ્વારા ગોલ્ડ મેડાલીસ્ટ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!