Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

જંબુસર તાલુકા ઉછદ રોડ પર મારૂતિ વાન માં ભીષણ આગ……જાણો વધુ

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ જીલ્લા ના જંબુસર તાલુકા ના ઉછદ રોડ પર મારૂતિ વાન માં અચાનક શોર્ટ સર્કીટ ના કારણે ભીષણ આગ આગ લાગતા ભારે દોઢધામ મચી હતી…….
જો કે સમગ્ર ઘટના માં સમય  સુચકત્તા ના કારણે વાન માં સવાર લોકો નો આબાદ બચાવ થયો થયો હતો …વાન માં આગ લાગવાની ઘટના ના પગલે એક સમયે રસ્તા ઉપર થી પસાર થતા વાહનો થંબી ગયા હતા તેમ જાણવા મળ્યું હતું….
હારૂન પટેલ

Share

Related posts

ભરૂચ રોટરેકટ કલબ દ્વારા શારદીય નવરાત્રિ નિમિત્તે નારી શક્તિનું સન્માન.

ProudOfGujarat

ભરૂચ નર્મદા પાર્ક ખાતે નદી કિનારે પૂજા-ધાટ આરતી- રીવર મશાલ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

“ગાંધી કાવ્ય કુંજ “ગુજરાતીમાં પ્રથમ ઓનલાઇન પુસ્તક પ્રકાશિત.

ProudOfGujarat
error: Content is protected !!