Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા ની આરતી ઈન્ડટ્રીઝમાં ચોરી કરેલ ભાગેલ ચોરો નો પીછો કરતા સિક્યુરીટી તથા પોલિસ પર હુમલો કરનાર પૈકી ચાર આરોપી ઝડપાયા

Share

ચોરી કરવા ધુસેલા બાર ચોરો પોલિસ તથા સિક્યુરીટી પર કરેલા હુમલામાં એક સિક્યુરીટી નુ મોત નિપજ્યું હતુ.

ઝધડીયા જીઆઈડીસી ની આરતી ઈન્ડસ્ટ્રીઝના સિક્યુરીટી ના હુમલામાં મોત નિપજવનાર તથા પોલિસ પર હુમલો કરનાર આશરે બાર હુમલાખોરો પૈકી પોલિસ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

ગતરોજ મોડી રાત્રે રાત્રે ઝધડીયાની આરતી ઈન્ડસ્ટ્રીઝ માં ચોરી કરી જનાર ટોળકીનો પીછો કરનાર કંપનીના સિક્યુરીટી તથા ઝધડીયા પોલિસ પર હુમલો હુમલો કરી એક સિક્યુરીટી રામ પ્રકાશ પાલ નુ સ્થળ પર મોત નિપજ્યું હતુ.પોલિસ તથા સિક્યુરીટી પર હુમલાની ધટનાથી જીલ્લા ભરમાં ખળભળાટ મચી જવાં પામ્યો હતો. જીલ્લાભરની પોલિસે દોડધામ મચાવી મચાવી મુકિ હતી અને પોલિસ ને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે. પોલિસ દ્વારા (૧) રાહુલ જંયતી વસાવા (૨) જીજ્ઞેશ જંયતી વસાવા (૩) રાકેશ રાજેસ વસાવા (૪) પંકજ પ્રવીણ વસાવા તમામ રહે. રહે.પડાલ તા. ઝધડીયાની ધરપકડ કરી છે પોલિસ ના જણાવ્યાં મુજબ હતુ. આઠ જેટલા આરોપીઓની શોધખોળ ચાલુ છે.


Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં જ ખુલ્લી ગટરો અને ગંદકીનું સામ્રાજ્ય : સ્થાનિકોના હાલ બેહાલ.

ProudOfGujarat

રાજપીપલાનાં જાગૃત નાગરિકે જિલ્લાના બે વણ ઉકેલ્યા પ્રશ્ને સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણમાં રજુઆત કરી.

ProudOfGujarat

અંકલેશ્વર પાનોલી વચ્ચે ટ્રેનની અડફેટે મહિલાનું મોત .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!