Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મહાશિવરાત્રિ પર્વ નીમીતે શીયાલી ગામે બરફાનીબાબા ના દર્શન ખુલ્લા મૂકાશે.

Share

ઝઘડીયા તાલુકા ના શીયાલી ગામે આવેલા જ્ઞાનયોગ દર્શન આશ્રમ ના મહંત કુષ્ણદાસજી એક નિવેદન માં જણાવ્યું છેકે તા. ૧૩/૦૨/૧૭ ને મંગળવારના રોજ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે બરફાનીબાબા (બરફ નું શિવલીંગ ) ના દર્શન ખુલ્લા મૂકાશે વહેલી સવારે શાસ્ત્રોક્ત પૂંજા અર્ચના કરી દર્શન ખુલ્લા મૂકાશે તથા બ્રાહ્મણો દ્વારા શિવપૂજા, પંચાક્ષર મહામંત્ર નું ચિંતન, ધૂન તથા ભજન ના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે ૧૧ કલાકે ફળાહાર નું આયોજન કરવામાં આવ્યું છે તો ભાવિક ભક્તો એ લાભ લેવા ભાવભીનું નિમંત્રણ છે.

Advertisement

Share

Related posts

રાજપારડી ની શબ્દ વિદ્યાલય શાળામાં બાળકોએ વિવિધ કૃતિઓ નું પ્રદર્શન યોજ્યુ

ProudOfGujarat

અંક્લેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શિક્ષિકાઓની નિમણુંક  અસામાન્ય……

ProudOfGujarat

ભરૂચમાં મતગણતરી નો પ્રારંભ.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી ચાલી રહી છે…

ProudOfGujarat
error: Content is protected !!