Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયાના ગોવાલીનો સ્મિત અંડર -16 ક્રિકેટ ટીમનું સુકાન સંભાળશે

Share

 

ઝઘડીયા | ઝઘડીયાના ગોવાલી ગામના સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા સ્મિત પટેલની ગુજરાતની અંડર -16 ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે પસંદગી થઇ છે. સ્મિત અત્યાર સુધી અંડર-14 ની ચાર મેચો તથા અંડર -16 ની ચાર મેચો રમી ચુકયો છે. ભરૂચ જીલ્લા કિકેટ એશોશીયેશન ઉભરતા ખેલાડીઓને પ્લેટફોર્મ પુરૂ પાડવા વિવિધ કેમ્પ કરે છે. સ્મિત પટેલે પણ એસોસીએશન થકી આજે સફળતા શિખરો સર કરી રહયો છે. ગુજરાતની ટીમ 27મી ના રોજ વલસાડ ખાતે બરોડા ટીમ સામે, 02 નવેમ્બર ના રોજ મુંબઈ ખાતે મુંબઈ ટીમ સામે તથા 18 નવેમ્બરે આણંદ ખાતે સૌરાષ્ટ્ર ટીમ સામે માટે રમશે. ભરૂચ જીલ્લા કિકેટ બોર્ડ તથા ઝઘડીયા તાલુકા વાસીઓએ સ્મિતને સારા પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી છે.

Advertisement

Share

Related posts

જામનગર જિલ્લાના સુમરી ગામના ખેડુત બન્યા આત્મનિર્ભર

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયાનાં ધારાસભ્યની સરકારને રાકેશ ટીકૈત મુદ્દે ખુલ્લી ચેતવણી.

ProudOfGujarat

ભરૂચ : થવા ગામની દ્રષ્ટિ વસાવાને આઈસ સ્ટોક સ્પોર્ટમાં બ્રોન્ઝ મેડલ મળતા સાંસદે સન્માન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!