Proud of Gujarat
GujaratFeaturedINDIA

જાફરાબાદ : દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે વિકાસ કામના લોકપર્ણ તેમજ ખાતમુહૂર્ત કરાયું.

Share

આજરોજ નગરપાલિકા જાફરાબાદના ઉપક્રમે અને માનનીય ઈફકોના ચેરમેન સહકારી અગ્રણી દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે વિકાસના કામોના લોકર્પણ તથા ખાતમુહર્ત કરવામાં આવ્યા જેમાં સોલાર પ્લાન્ટ જે પ્લાન્ટથી નગરપાલિકા વીજળી બિલ ફ્રી થશે. તેમજ કોમ્યૂનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ જે રીતે જાફરાબાદ વિકાસના શિખરો સર કરી રહ્યા છે તે ગુજરાતમાં એક ઉદાહરણ પૂરું પડ્યું છે. આ ગૌરવ શાળી વિકાશના સાક્ષી રૂપી ઉપસ્થિતિમાં ઈફકોના ચેરમેન અને ભાજપના વરિષ્ટ આગેવાન દિલીપભાઈ સંઘાણી, નગરપાલિકા પ્રમુખ કોમલબેન બારૈયા, કોળી સમાજ અગ્રણી સરમણભાઈ, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ યોગેશભાઈ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ, જીવનભાઈ બરૈયા, ચેરમેન નારણભાઈ, પૂર્વ નગરપાલીકા પ્રમુખ ભગુભાઈ સોલંકી, ઉપ પ્રમુખ કબીરભાઈ, ચંદુભાઈ પટેલ, વેપારી પ્રમુખ હર્શદદાદા, જયેશભાઈ, ઇતર સમાજ પ્રમુખ શૈલેષભાઈ, વિશ્વ હિન્દુ પરિશદનાં વિરમસિંહ જાડેજા, કોળી સમાજ બોટ અશોશિયનના હમીરભાઈ, શહેર પ્રમુખ મનોજભાઈ, પાચા પટેલ,નરેશભાઈ ગોરડીયા, કમલેશભાઇ, પુરોહિતદાદા, નગરપાલિકા સદસ્યો, મહિલા મોરચાના આગેવાનો, નગરપાલિકા કાર્મચારીઓ ગામના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ઈમરાન શૈખ જાફરાબાદ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના ઉમધરા નજીક બે મોટરસાયકલ અથડાતા એક ઇસમને ઇજા.

ProudOfGujarat

ગુજરાતમા પ્રાથમિક શાળાઓ બંધ કરવાના ગુજરાત સરકારના નિર્ણયનો વિરોધ કરાયો.

ProudOfGujarat

સુરત : ‘પાછલા બારણેથી ભાગવું જ હોય તો મેયરનું પદ શા માટે લીધું’, રહીશોએ હોબાળો મચાવ્યો, મેયરને ગાડી છોડી પીએની બાઇક પર બેસીને ભાગવું પડ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!