Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતે જીત્યા વધુ બે બ્રોન્ઝ, કુલ મેડલની સંખ્યા 73 પર પહોંચી

Share

એશિયન ગેમ્સ 2023 ના 11(Asian Games 2023 Day 11)માં દિવસે સોનેરી સવાર બાદ ભારતના ખાતામાં બીજા બ૨ મેડલ આવ્યા છે. ભારત પાસે અત્યાર સુધી કુલ 73 મેડલ છે, જેમાં 16 ગોલ્ડ મેડલ, 26 સિલ્વર મેડલ અને 31 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારતને અન્ય બે બ્રોન્ઝ મેડલ સ્ક્વોશ મિક્સ ડબલ્સ અને બોક્સિંગમાં મળ્યા છે.

ભારતને સ્ક્વોશ મિક્સ ડબલ્સ(India Wins Bronze In Squash Mix Doubles)માં મલેશિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અનહત અને અભયની જોડીને બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. મલેશિયાએ આ ભારતીય જોડીને 11-8, 2-11 અને 9-11થી હરાવી હતી. ત્યારબાદ ભારતીય બોક્સર પરવીન હુડ્ડાએ સેમિફાઈનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલાઓની 57 કિગ્રા વેઇટ કેટેગરીમાં પરવીનને ચાઈનીઝ તાઈપેની લિન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

Share

Related posts

માંગરોળના ઐતિહાસિક બણભા ડુંગરે દશેરા પર્વના મેળામાં લોકો ઉમટી પડયા.

ProudOfGujarat

ગોધરામાં પંચશીલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

રાજપીપલા : નિવાસી અધિક કલેકટર એચ .કે.વ્યાસના અધ્યક્ષપદે યોજાયેલ સમિતિમાં “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” ની અમલીકરણ અંગે અપાયું વિસ્તૃત માર્ગદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!