Proud of Gujarat
INDIAFeaturedGujarat

પ્રાંતિજના અંબાવાડાના ઈસમની ગાડીનો કાચ તોડી સોનાનાં દાગીનાની ચોરી કરી ઇસમો ફરાર.

Share

પ્રાંતિજના અંબાવાડા ખાતે રહેતા જીજ્ઞેશકુમાર ભીખાલાલ પટેલ કે જેવોના ભાણાનુ લગ્ન હોય તેવો હડીયોલ ખાતે પોતાની કારમા પરિવાર સાથે લગ્ન પ્રસંગમા ગયા હતા અને હડીયોલ ખાતે ભાગ્યશ્રી સોસાયટી આગળ હોન્ડાઇ કંપનીની કાર નંબર GJ09 BE1124 કાર પાર્ક કરીને તેવો અંદર ગયા હતા અને દશ મીનીટમા જ પાછા પરત ફરતા તેવો કારનો પાછળના દરવાજાનો કાચ તોડી કારમા રહેલ કપડાના થેલા તથા કારમા રહેલ પાછળની સીટ ઉપર મુકેલ પર્સ જેમા રહેલ સોનાના દાગીના એમા મંગળસૂત્ર આશરે અઢી તોલાનુ જેની કિ.૧,૧૭,૫૦૦, સોનાની બુટ્ટીઓ બે જોડ તથા એક સોનાની વીંટી વજન આશરે ૧ તોલા જેની કિં.૪૭,૦૦૦ તથા સોનાનુ ડોકીયુ વજન આશરે ૧ તોલા કિં ૪૭,૦૦૦ મળી કુલ કિ.રૂ.૨,૧૧,૫૦૦ ના દાગીનાની કોઇ ચોર ઈસમો ચોરી કરી લઈ જતા કાર માલિક જીજ્ઞેશકુમાર પટેલ દ્રારા આ અંગેની પોલીસ ફરીયાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમા કરતા હિંમતનગર પોલીસ દ્રારા આઇપીસીકલમ ૪૬૧,૩૭૯ મુજબ અજાણ્યા ચોર ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ એચ.એમ.કાપડીયા દ્રારા હાથ ધરવામા આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ:સાયખા ગામના જમીન સંપાદિત થયેલ સ્થાનિક બેરોજગાર રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કંપનીઓ સ્થાનિકોને રોજગાર આપે તેવી માંગ…

ProudOfGujarat

ખેતતલાવડી કૌભાંડ: શહેરા પોલીસે ખેડૂતોના નિવેદનો નોધ્યા, સર્વેયર જે.કે. વણકરના નિવાસ સ્થાને પણ પોલીસનું સર્ચ ઓપરેશન

ProudOfGujarat

ભરૂચનાં પાંચબત્તી વિસ્તારમાં એક યુવક સાથે લૂંટની ઘટના બની…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!