Proud of Gujarat
FeaturedGujarat

હાંસોટ તાલુકાના ધંતુરીયા ગામમાં લાગી આગ.આગમાં ચારથી પાંચ જેટલા મકાનો બળીને ખાક…

Share

મળતી માહિતી અનુસાર હાંસોટ તાલુકાના ધંતુરીયા ગામમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ આગમાં ત્રણ થી ચાર જેટલા મકાનો બળીને રાખ આગની ઝપેટમાં ઘરમાં મુકેલ તમામ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ફાયર બ્રિગેડ તથા પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લાવ્યા હતા આગમાં કોઇ પણ પ્રકારની જાનહાનિ પહોંચવા પામી નથી આ તમામ ઘર માછીમારો ના હોય તેવું જાણવા મળ્યું હતું આગ એટલા મોટા પ્રમાણમાં હતી કે ધંતુરીયા ના કેટલાક ઘરોને ખાલી કરાવી દેવામાં આવ્યા હતા જેથી કરી આગ આગળ વધી નહીં શકે હાલ અંકલેશ્વર ફાયરબ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવ્યો છે.

Advertisement


Share

Related posts

દેશની આઝાદીના લડવૈયા નરેન્દ્રભાઇએ ક્યારેય નથી લીધુ પેન્શન, 97 વર્ષે પણ છે ફિટ…

ProudOfGujarat

ભરૂચ-ચાલુ ટ્રેનમાં મહિલાનું પર્સ ચોરાયું-પોલીસે વધુ તપાસ હાથધરી…

ProudOfGujarat

ડેડીયાપાડા તાલુકા માં મેઘમહેર યથાવત મોહન નદીમાં બળદ તણાતાં મોત નિપજ્યું,એક ભેંસ ને બચાવી લેવાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!