Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ.

Share

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે સૌ પ્રથમ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની તસ્વીરની પૂજા કરી ફૂલ હાર અર્પણ કરી બાળકોને તેમના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં.

શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને શૈક્ષણિક કાર્ય કર્યું હતું અને શિક્ષક તરીકે તેઓએ એક દિવસનો અનુભવ મેળવ્યો હતો. શાળાના આચાર્યા પારસબેન પટેલ તેમજ શિક્ષકગણ નિલેશકુમાર સોલંકી, નિતેશકુમાર ટંડેલ એ નવા બનેલ શિક્ષક મિત્રોને સન્માનિત કર્યા હતા અને તેમના અનુભવો મેળવ્યા હતા. બાળકોને આજે ખૂબ જ મજા આવી હતી.

Advertisement

Share

Related posts

વડોદરાના ડભોઇમાં ખેડૂતોને સિંચાઇનું પાણી ન મળતા ધારાસભ્યની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

ભરૂચનાં મહેગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત.

ProudOfGujarat

ભરૂચની શ્રેયસ હાઇસ્કુલની દિવાલ ધરાસાઈ થતા તંત્ર દ્વારા સ્કુલ સીલ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!