Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટ તાલુકાના છિલોદ્રાના માંઈ ભક્તોનો શિવ શક્તિ પદયાત્રા સંઘ અંબાજી માતાજીના દર્શનાર્થે રવાના.

Share

આયોજક રાહુલભાઈ છગનભાઈ પટેલ તેમજ રાકેશભાઈ પટેલના સહયોગથી હાંસોટ તાલુકાના છિલોદ્રાના માંઈ ભક્તોનો શિવ શક્તિ પદયાત્રા સંઘ અંબાજી માતાજીના દર્શનાર્થે રવાના થયો હતો. જેમાં છિલોદ્રા ગામના 32 માંઈ ભક્તો માતાજીની 52 ગજની ધજા લઈને પગપાળા યાત્રા કરી ભાદરવી પૂનમના દિવસે ધજા અર્પણ કરી દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવવા સહભાગી બનશે. સાથે ગામ લોકોની મનોકામના માતાજી પૂર્ણ કરે એવી આશા વ્યક્ત કરી હતી. તેમજ પગપાળા ચાલનાર પદયાત્રીઓને માતાજી શક્તિ પ્રદાન કરે એવી માતાજીને પ્રાર્થના કરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા : કોલીયાદ માર્ગ પરથી દારૂના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી કરજણ પોલીસ

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં વલણ ગામમાં કોરોના રસીકરણ બાબતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

ગોધરા : કોરોના દર્દીઓને વ્હારે આવી પંચમહાલ પોલીસ,પ્લાઝમાનુ ડોનેટ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!