Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકા આંગણવાડી સાહોલ ખાતે પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો.

Share

હાંસોટ તાલુકા આંગણવાડી સાહોલ ખાતે 18 વર્ષથી ઉપરના લાભાર્થીઓ માટે ભરૂચ જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ રમેશભાઈ નાગજીભાઈ વસાવાની અધ્યક્ષતા હેઠળ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.

કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડૉ. ધૃતિકા બી. પટેલના માર્ગદર્શન હેઠળ બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો.સહાયક તરીકે ફિમેલ હેલ્થ વર્કર અંકિતાબેન પટેલે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કુલ 97 લાભાર્થીઓએ લાભ લીધો હતો.જે પ્રસંગે ગામના સરપંચ નવનીતભાઈ પટેલ, સાહોલ શાળાના શિક્ષક નિલેશકુમાર સોલંકી,આંગણવાડી પરિવાર, આશા વર્કર ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વિદેશીદારૂ ના ગુના માં સંડોવાયેલ આરોપી ને પાસા માં ધકેલતી નર્મદા એલ.સી.બી.

ProudOfGujarat

ગાંધીનગરમાં રાજ્યની 16 કોલેજના અધ્યાપકો દ્વારા મૌન ધરણા યોજાયાં

ProudOfGujarat

સુરેન્દ્રનગર : વઢવાણ પુલ પર હિટ એન્ડ રનની ઘટનામા એક્ટિવા ચાલકનુ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!