Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા કાટા સાયણમાં પ્રવેશોત્સવ યોજાયો.

Share

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા કાટા સાયણમાં ધોરણ 1 મા ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં અંકલેશ્વર -હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય પ્રેમીલાબેન વસાવા, ગામના સરપંચ, હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ, હાંસોટ તાલુકા બીઆરસી કો ઓર્ડીનેટર અશોકભાઈ પટેલ સી.આર.સી કો-ઓર્ડીનેટર ભાવેશભાઈ પટેલ, ICDS સોનલબેન ઠકકર તેમજ ગામના આગેવાનો, વડીલો અને શાળા આચાર્ય અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડિયા : પાણેથા પંથકનાં લોન ધારક ખેડૂતો દ્વારા લોન ચુકવણીમાં રાહત આપવા માંગ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : મુહમ્મદ પયગમ્બર સાહેબની શાનમાં વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ટંકારીઆ સજ્જડ બંધ.

ProudOfGujarat

मंजीत हिरानी की पुस्तक के लिए दिया मिर्ज़ा ने लिखा फॉरवर्ड!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!