Proud of Gujarat
GujaratFeaturedINDIA

પ્રાથમિક શાળા સાહોલ ખાતે પ્રવાસી શિક્ષિકાનો સન્માન અને ધો. 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો.

Share

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતાં વલસાબેન અજયભાઈ સોલંકીને પુષ્પગુચ્છ- નાળિયેર – સ્મૃતિભેટ આપી સન્માનિત કર્યા હતા. તેમજ ધોરણ 8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો પણ વિદાય સમારંભ યોજવામાં આવ્યો.

પ્રવાસી શિક્ષિકા દ્વારા બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય પારસબેન પટેલ, શિક્ષકગણ નિલેશકુમાર સોલંકી, તેજસકુમાર પટેલ, નિતેશકુમાર ટંડેલ, એસ. એમ. સી. ચેરમેન વનીતાબેન પટેલ, મધ્યાહન ભોજન સંચાલક આશાબેન પટેલ, આંગણવાડી કાર્યક્રર હેમલત્તાબેન પટેલ, મીનાક્ષીબેન પટેલ તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

બ્રેઇન ટ્યુમરની પીડાતી 11 વર્ષની બાળાએ અમદાવાદમાં એક દિવસીય કલેક્ટરની ગાદી સંભાળી

ProudOfGujarat

બે દિવસ બાદ હાર્દિકે એસ.પી. સ્વામીના હાથે પીધું પાણી, અન્ન નહીં લે, ઉપવાસ ચાલુ રહેશે..

ProudOfGujarat

પંચમહાલ : કાલોલ જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!