Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો એ સ્વૈચ્છિક રીતે એકત્રિત કરેલ વીર શહીદ ફાળો.

Share

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના આગેવાનોએ વડોદરા ગોરવા સ્થિત ખાતે 18 જે.કે રાઈફલ્સના વીર શહીદ આરીફ પઠાણના પરિવારને રૂપિયા 51000/- નો ચેક અર્પણ કર્યો તેમજ શહીદ વીર હરીશસિંહજી પરમાર વણઝારીયા સ્થિત પરિવારને પણ રૂપિયા 51000/- સહાય આપી હતી.

ગુજરાત અને દેશના વીર જવાનો વધુમાં વધુ સંખ્યામાં સેનામાં જોડાઈ તેમજ સૈનિક સ્વરૂપે દેશની રક્ષા કરવા પ્રેરણા લે અને તેઓને પ્રોત્સાહન મળે તે હેતુથી આ નાણાકીય સહાય હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીની યુપીએલ-૫ ખાતે રકતદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં વિદેશી દારૂ સાથે તડીપાર થયેલો બુટલેગર જીતેન્દ્ર ખત્રી ઝડપાયો.

ProudOfGujarat

આમોદ તાલુકાનાં સરભાણ ગામ ખાતે સગીરાને ભગાડી જનારને પોલીસે 3 વર્ષ પછી ઝડપી લીધો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!