Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કારોબારી મિટિંગ યોજાઇ.

Share

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કારોબારી મિટિંગનું આયોજન બી.આર.સી.ભવન હાંસોટ ખાતે યોજવામાં આવેલ હતું. આ પ્રસંગે કારોબારીની શરૂઆત સાહોલ શાળાના ભાષાના શિક્ષક મણીલાલ બી.પટેલનું અકાળે અવસાન થતાં તેઓની આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. ગત મીટિંગનું પ્રોસેડિંગ વાંચવામાં આવ્યું. ૨૦૨૧-૨૦૨૨ ના લવાજમ – ૯,૨૦,૩૧ ઉચ્ચતર પગાર ધોરણ – ડિસેમ્બર અંતિત હિસાબ – શિક્ષકોના પડતર પ્રશ્નો – જેવા કામોની ચર્ચા કરવામાં આવી અને માહિતી આપવામાં આવી. આ પ્રસંગે કારોબારીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગાયત્રીનગર જલારામ મંદિર ખાતે નવગ્રહના મંદિરના બાંધકામ પૂર્વે શ્રી સત્યનારાયણ દેવની કથા કરાઈ.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લાને ૧૩૧ કરોડ રૂપિયાના ૭૦ વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી.

ProudOfGujarat

ભરૂચ : ખેતરોમાં શાકભાજી સડી ગઈ છે અને નગરોમાં શાકભાજી મોંધી કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!