Proud of Gujarat
INDIAFeaturedGujarat

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે આવેદન પાઠવ્યું.

Share

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ તાલુકા પંચાયત શિક્ષણ શાખા કચેરી અંકલેશ્વર ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ હતું. આવેદનપત્ર ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સહમંત્રી દીપકભાઈ સોલંકી, ઉપપ્રમુખ નિલેશભાઈ પટેલ ,જિલ્લા કારોબારી પરેશભાઈ સી.પટેલ, હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યકારી પ્રમુખ રાજેન્દ્રભાઈ ડી.પટેલ, મહામંત્રી ભાવેશભાઈ જી.પટેલ, નિલેશકુમાર ડી.સોલંકી સંગઠન મંત્રી, નિલેશ આર. પટેલ કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર અંકલેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરૂણભાઈ ચૌધરીને પાઠવવામાં આવેલ હતું.

Advertisement

Share

Related posts

સુરત ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ગળુ કાપી હત્યા કરવામાં આવી.

ProudOfGujarat

સુરત જિલ્લાનાં ઉમરપાડા તાલુકાનાં વાડીગામે 800 જેટલા શ્રમિકોને રોજગારીનો લાભ મળ્યો.

ProudOfGujarat

આ ગુજ્જુએ 23 ઈંચ લાંબી અને 8 ઈંચ પહોલી મોજડી બનાવી, જોઈને થઈ જશો આશ્ચર્યચકિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!