Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે મતદાર સુધારણા ઝુંબેશ અભિયાનને હાથ ધરી સફળ બનાવવામાં આવ્યું.

Share

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં શિક્ષક તેમજ બુથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં શિક્ષક નિલેશકુમાર ડાહ્યાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ તારીખ 14,21,27,28/11/2021 એમ ખાસ મતદાર સુધારણા ઝુંબેશ કાર્યક્રમ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું. જે અંતર્ગત નવા યુવા મતદારોના ફોર્મ, લગ્ન કે મરણ થવાથી નામ કમી, અન્ય જગ્યાએ વસવાટ કરતાં સ્થળાંતર બાબત ફોર્મ વિગેરે તમામ પ્રકારના ફોર્મ જેવાં કે ફોર્મ નંબર 6 , 7, 8, 8 ( ક ) વગેરે કુલ 134 ફોર્મ ભરવામાં આવ્યા હતાં.જેમાં ગામના યુવા વર્ગ, વડીલો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા.

Advertisement

Share

Related posts

IRCTC કેવડિયા ખાતે બજેટ હોટેલનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં ચાલુ કરશે : પ્રવાસીઓને થશે લાભ.

ProudOfGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસે પ્રોહિબિશન સહીત અન્ય ગુનામાં સંડોવાયેલ રીઢો ગુનેગારને ઝડપી લીધો.

ProudOfGujarat

પાનોલી નજીક બાકરોલ બ્રિજ પાસેની દુકાનમાંથી શંકાસ્પદ એસ.એસ ના વાલ્વ સાથે ત્રણ ઈસમોને ક્રાઇમ બ્રાંચ એ ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!