Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ કાકા બા હોસ્પિટલ ખાતે હ્રદય રોગ માટે નિઃશુલ્ક સારવાર અને નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકાના દર્દી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવાનો લાભ લીધો હતો

Share

હાંસોટ સ્થિત કાકા બા હોસ્પિટલ ખાતે સરદાર પટેલ હૉસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટયૂટ આયોજીત હ્રદય રોગ માટે મફત સારવાર અને નિદાન કેમ્પ યોજવામા આવ્યો હતો દરમાયન તાલુકા ના દર્દી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવાનો લાભ લીધો હતો કેમ્પમાં કારડીયોલોજીસ્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉ. રાજીવ ખરવર તથા સ્ટાફ સાથે ઉપસ્થિત રહી સેવા બજાવી હતી કેમ્પમાં ઉપસ્થિત દરદીઓને હ્રદય રોગ ને લગતી વધુ સારવાર માટે  સરદાર પટેલ હૉસ્પિટલ અંકલેશ્વર ખાતે મા યોજના અને આયુષ્માન કાર્ડ દ્વારા નિઃશુલ્ક સારવાર આપવામાં આવનાર છે 

Advertisement

Share

Related posts

रेस 3 के साथ इस साल की ईद होगी एक्शन से भरपूर!

ProudOfGujarat

કરજણ નદીના પૂરમાંથી લોકોને ઉગારનારા NDRF, SDRF જવાનોને પ્રશસ્તિપત્રો અર્પણ કરી સન્માનિત કરાયા.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ઝનોર ગામમાંથી જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડતાં જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!