Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકા નિવૃત કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન પેટે એક લાખ એક હજારનો ચેક મામલતદાર કચેરીનાં મામલતદારને અર્પણ કર્યો.

Share

હાંસોટ તાલુકા નિવૃત કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન પેટે એક લાખ એક હજારનો ચેક મામલતદાર કચેરીનાં મામલતદારને અર્પણ કર્યો હતો. દેશમાં મહામારી કોરોના વાયરસ ચાલી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી રાહત ફંડમાં મદદરૂપ થવા માટે હાંસોટ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા આજરોજ હાંસોટ મામલતદાર કચેરીના મામલતદારને એક લાખ એક હજાર રૂપિયાનો રૂપિયાનો ચેક દાન પેટે આજરોજ અર્પણ કરવામાં આવ્યો હતો દરમિયાન નિવૃત્ત કર્મચારી મંડળનાં કરસનભાઈ પટેલ તથા ડાહ્યાભાઈ પટેલ તથા અન્ય નિવૃત્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરતનાં પાલનપુર વિસ્તારમાં બે બાળકો સહિત 7 સભ્યોનો સામૂહિક આપઘાત

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં તાલુકા-જિલ્લાકક્ષાએ કલા મહાકુંભ-૨૦૨૧-૨૨ નું આયોજન.

ProudOfGujarat

અંકલેશ્વર- અજાણ્યા વાહનની અડફેટે આવી જતા 50 વર્ષીય વૃદ્ધનું કમકમાટી ભર્યું મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!