Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ રામનગર ખારવાવાડ વાઘેવશ્વરી માતાના મંદિરે હાંસોટી ખારવા સમાજ દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો દરમિયાન જેમાં સમાજના ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

Share

હાંસોટ સ્થિત રામનગર ખારવાવાડ વાઘેશ્વરી માતાનાં મંદિરના પટાંગણમાં સમાજમાંથી દુખ દરિદ્ર દુર થાય અને સુખ સમૃદ્ધિ અને શાંતિ થાય એવી ભાવનાથી વૈદિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ પુજા અર્ચના કરી હાંસોટી ખારવા સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો દરમિયાન ગઈ કાલે વાઘેશ્વરી માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આજ રોજ સમાજના લોકોએ નવચંડી યજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે ઉપસ્થિત ગોર મહારાજ દ્વારા વ્યસન મુક્તિ માટે સંકલ્પ લેવડાવ્યા હતા દરમિયાન ભરૂચ, અંકલેશ્વર, અંભેટા અને પારડી ઉપસ્થિત રહી સમૂહમાં પ્રસાદી લીધી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા : SBI નાં બે એ.ટી.એમ. માં ભીષણ આગ લાગવાથી લાખો રૂપિયા બળીને ખાખ.

ProudOfGujarat

નેત્રંગ ટાઉનમાં ડિવાઇડરો પર સ્ટ્રીટલાઇટના અભાવે વાહનચાલકોને મુશ્કેલી

ProudOfGujarat

ધોલી અને બલડવા બાદ પીંગોટ ડેમ ઓવરફ્લોથી ૦.૨૫ મીટર દુર,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!