Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાના ખરચ ગામેથી 7000 રૂપિયાનો વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરવામાં આવી જયારે બે આરોપી પોલીસને જોઈ ભાગી છૂટયા હતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share

હાંસોટ પોલીસને મળેલ બાતમીના આધારે ખરચ ગામની અવધૂત કોલોનીમાં હાંસોટ પોલીસ સ્ટેશનનાં પી.આઈ ગડવી અને સ્ટાફના કર્મીઓએ રેડ કરતાં શાકીંર જાવેદ શેખના ઘરમાંથી બે પ્લાસ્ટિકની ગુણીમાંથી ભારતીય વિદેશી બનાવટનાં ૨૮ નંગ  કવાટરિયા, બીયરનાં ટીન 19 નંગ એક મોબાઈલ મળી કુલ 7112 રૂપિયાનો મુદ્દામાલ સાથે શાકીંર જાવેદ શેખને ઝડપી પાડયો હતો. જ્યારે ફૈઝલ અકબર અને અકબર ગુલામ હુશેન શેખ પોલીસને ચકમો આપી ભાગી છૂટયા હતા. પોલીસે બે વૉન્ટેડ આરોપીને પકડી પાડવા માટે વધુ તજવીજ હાથ ધરી છે.
 

Advertisement

Share

Related posts

ભરૂચ : નબીપુર પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મીઓ વય મર્યાદાને કારણે નિવૃત થયા.

ProudOfGujarat

અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ, પતિએ પત્નીની હત્યા કરી આગ લગાવ્યાની આશંકા

ProudOfGujarat

ઝઘડીયાનાં રાણીપુર ગામનાં ગ્રામજનોએ ઉષ્માભેર “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રથનું સ્વાગત કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!