Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકા કક્ષાનો “યુવા ઉત્સવ” ગુરુકુળ આમોદ શાળા ખાતે યોજાયો.

Share

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત કચેરી, ભરૂચ સંચાલિત ” આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “YOUTH AS JOB GREATER” હાંસોટ તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ ગુરુકુળ આમોદ શાળા ખાતે યોજવામાં આવ્યો. જેમા હાંસોટ તાલુકા બી આર સી કોઓર્ડીનેટર અશોકકુમાર જે.પટેલ, હાંસોટ તાલુકા સાંસ્કૃતિક કાર્યક્રમ કન્વીનર રોહિતભાઈ એમ પટેલ, ગુરુકુળ આમોદ શાળાના ચેરમેન કિર્તીસિહ વસી, મેનેજિંગ ડાયરેક્ટર પન્નાબેન કે. વસી, ખરચના ગ્રુપાચાર્ય મહેશભાઈ આર. પટેલ, અંગ્રેજી માધ્યમના આચાર્ય અપર્ણા ગુપ્તા, ગુજરાતી માધ્યમના આચાર્ય સુનિલભાઈ રાઠોડ, ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર શાળાઓના વિદ્યાર્થીઓને મહેશભાઈ આર. પટેલ દ્વારા અભિનંદન સહ પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર શાળા પરિવારના સભ્યો દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જે બદલ તાલુકા બીઆરસી કો-ઓર્ડીનેટર શ્રી અશોકકુમાર જે. પટેલ દ્વારા અભિનંદન સહ શાળાની ઉત્તરો ઉત્તર પ્રગતિ થાય તેવા શુભ આશીર્વાદ પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરામાં મિશન ક્લિન અભિયાનમાં 5377 વિદ્યાર્થીઓએ નશા મુક્ત બનવા ઓનલાઇન શપથ ગ્રહણ કર્યા.

ProudOfGujarat

કેવડિયા સરકરી હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકને અભાવે 88 વિધાર્થીઓ અટવાયા!!!!

ProudOfGujarat

વલસાડની ત્રણ બ્લડબેંકમાં બ્લડની તંગી: 25 સંસ્થાઓએ કરી મેગા બ્લડ ડોનેટ ડ્રાઈવ: ૩૦2 બોટલ રક્ત એકત્ર કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!