Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

હજારો ભાવિક ભક્તો પદ યાત્રા કરી વિવિધ હનુમાનજીના મંદિરે જવા રવાના

Share

આજે તા.૩૦-૦૩-૨૦૧૮ નાં રોજ પણ ભરૂચ જીલ્લામાં શ્રી રામ ભક્ત હનુમાનજીની ભક્તિનું વાતાવરણ છવાઈ ગયું છે. વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનીઓ અને મહિલાઓ તેમજ બાળકો પદ યાત્રા કરી સમગ્ર ગુજરાતમાં નામના પ્રાપ્ત એવા હનુમાનજીના મંદિરે જવા પદ યાત્રીઓ નીકળી ચુક્યા છે. સારંગ પુર ઉપરાંત ભરૂચ જીલ્લાની વાત કરીઈ તો પદ યાત્રીઓ ઝગડિયા તાલુકાના ગુમાન દેવ ખાતે અને આમોદ તાલુકાના નાહિયેર ખાતે હનુમાન જયંતી ના પવિત્ર દિવસે વેહલી સવારે દર્શન થઇ શકે તે માટે પદ યાત્રીઓ રવાના થઇ ચુક્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં આપની તાબડતોડ એન્ટ્રી : ભરૂચ ભાજપ યુવા મોરચાના 60 થી વધુ કાર્યકર્તાઓ આપમાં જોડાયા.

ProudOfGujarat

ઝઘડિયાના કૃષ્ણપરી ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ડીસામાં પ્રતિબંધિત ચાઇના દોરી સાથે બે શખ્સો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!