Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

હાંસોટ તાલુકાના શેરા ગામે એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી એક ફાયરબ્રિગેડ દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો 

Share

હાંસોટના શેર ગામના પંચાયત ફળીયામાં રહેતા રમણ ભાઈ પ્રજાપતિના મકાન માં અચાનક કોઈક કારણોસર આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી આગ ને જોતા જ ઘરના સભ્યો બહાર નીકળી ગયા હતા જો કે ગામના લોકો ને જાણ થતા દોડી આવી પાણી નો છંટકાવ કર્યો હતો પરંતુ આગ વધુ વિકરાળ બનતા તાત્કાલિક અંકલેશ્વર નગરપાલિકા ફાયર સ્ટેશન માં જાણ કરતા એક ફાયરબ્રિગેડ દોડી આવી પાણી નો છંટકાવ કર્યો હતો ,ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ,આ આગ માં ઘરવખરી બળી ને ખાખ થઇ જતા રમણ પ્રજાપતિ ને ભારે નુકશાન થવા પામ્યું હતું આગ  પર કાબુ મેળવાતા સૌએ રાહત નો શ્વાસ લીધો હતો  જો કે સદભાગ્યે  કોઈ જાનહાની થવા પામી ન હતી

Advertisement

Share

Related posts

સુરતનાં પુણા ગામ માતૃશક્તિ સોસાયટીના રહીશોએ નજીકમાં વહેતી કોહીલી ખાડીનાં દુર્ગંધ મારતા પાણીનાં મુદ્દે અનોખો વિરોધ દર્શાવ્યો.

ProudOfGujarat

લીંબડી ક્ષત્રિય રાજપૂત સમાજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન સમારોહ યોજાયો.

ProudOfGujarat

માંગરોળમાં ૧૫ થી ૧૮ વર્ષ વય જૂથનાં બાળકોનું રસીકરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!