Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

હાસોટ ના સાહોલ પાસે 2 બાઈક અને કાર વચ્ચે અકસ્માત. . પતિ પત્ની ના મોત. 2 ને ઇજા..

Share

ભરૂચ ના હાંસોટ તાલુકાના સાહોલના સુણેવ ગામ નજીક બે મોટરસાયકલ અને એક કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા બાઈક સવાર પતિ પત્ની ના મોત થયા હતા તેમજ અન્ય બેને ગંભીર થતા સારવાર અર્થે ખેડવામાં આવ્યા હતા.

 

Advertisement

ભરૂચ જીલ્લા ના હાંસોટ તાલુકા ના સુણેવ ગામ પાસે બે મોટરસાયકલ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ભારે અફરા-તફરી મચી ગઇ હતી. અકસ્માત ના બનાવ માં બાના ઘટના બાઇક સવાર કસાડ ગામ ના પતિ પત્ની ભીખાભાઇ સુરતી તેમજ ગીતા બેન સુરતીના સ્થળ પર જ મોત થયા હતા પુત્ર અક્ષય અન્ય એક મળી બે લોકો ઘાયલ થતા તેઓ ને ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીક ની હોસ્પિટલમાં અને પછી ભરુચ સીવીલ હોસ્પિટલમાં ખસેડવા માં આવ્યા હતા. હાંસોટ-ઓલપાડ રોડ પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના પગલે એક સમયે ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત લોકો માં ભારે દોડધામ મચી ગઇ હતી .જયારે સમગ્ર મામલા અંગે હાસોટ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી..


Share

Related posts

અંકલેશ્વર : ૨૦૦ વર્ષથી પરંપરા યથાવત : રાધાષ્ટમીની રંગેચંગે ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત, લોક ડાઉનમાં મળ્યું છે ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન..!! જાણો વધુ.

ProudOfGujarat

અંક્લેશ્વરની રોટરી ક્લબની ડ્રોપ આઉટ લેનાર વિધ્યાર્થીઓ માટે પ્રસંશનીય કામગીરી

ProudOfGujarat
error: Content is protected !!