Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકા ના બાલોટા ગામે સરપંચ ની ચૂંટણી ની અદાવત રાખી હારી ગયેલા સરપંચે તથા તેમના સાથીદારે ચૂંટાયેલા સરપંચ તથા સરપંચ ના પતિ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા

Share

હાંસોટ તાલુકાના બાલોટા ગામના સરપંચ મીના બેન પટેલ તથા તેમના પતિ ચીમનભાઈ પટેલ ફળીયામાં લગ્ન પ્રસંગ હોય ત્યાં ગરબા નો પ્રોગ્રામ રાખેલ હોય મીના બેન ગરબા રમતા હતા જ્યારે તેમના પતિ ચીમનભાઈ દૂર બેસી ગરબા જોયા કરતાં હતાં રાતના સાડા અગિયાર વાગ્યાના સુમારે ગરબા બંધ થતાં એક વર્ષ અગાઉ સરપંચ તરીકે ચૂંટણી હારી ગયેલ સુરેશ  પટેલ તથા નિતીન પટેલના ઓએ મીના બહેન ને કહેલ કે તમે મને સરપંચ ની ચૂંટણીમાં હરાવેલ છે તેમ કહી ઝપાઝપી કરી માથામાં મુક્કો મારી ઇજા પહોંચાડી હતી તથા તેમના પતિ ગિરીશભાઈ પટેલ છોડાવવા જતા સુરેશભાઇ સાથે આવેલ નિતિનપટેલે સરપંચ ના પતિની સાથે ઝપાઝપી કરી પગના અંગૂઠા માં તથા હાથમાં ઇજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયા હતા હાંસોટ પોલીસે 303, 504, 506 (2) તથા 114 મૂજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે

Advertisement

Share

Related posts

કરજણ તાલુકા શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નો અંગે ધરણા.

ProudOfGujarat

ઝઘડીયાના તલોદરા ગામે થયેલ ઝઘડાના સમાધાન માટે ભેગા થયેલા ઇસમો વચ્ચે ઝઘડો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં મોરવા (હ) અને ઘોઘંબા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસનો ઉજવણી કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!