Proud of Gujarat
FeaturedGujarat

વન્ય અભિયારણ માં કેમિકલ નિકાલ ના કૌભાંડ ના મુખ્ય સૂત્રધારો માં અંકલેશ્વર ના વધુ એક ઈસમ નું નામ જાહેર થયું…

Share

અંકલેશ્વર
તારીખ 12.03.19

કેમિકલ કૌભાંડ ના મુખ્ય સૂત્રધાર ગુડડું એ જાંબુગોઢા અભિયારણ માં કેમિકલ ઠાલવવા ના ગુન્હા માં હાલોલ કોર્ટે તારીખ 11.03.19 ના રોજ જામીન આપતા તેને કોર્ટ બહારથી શિવરાજ પુર રેન્જ માં 14.01.19 ના રોજ કેમિકલ ઠાલવવા ના અન્ય ગુન્હા માં ફરીથી ધરપકડ કરી હતી. આજ રોજ 12.03.19 ના રોજ બોડેલી કોર્ટ માં રજૂ કરતા એક દિવસ ના રિમાન્ડ મન્જુર થયા હતા જ્યાં રીમાન્ડ ની પૂછપરછ માં વધુ ખુલાસા કરતા તેણે જણાવ્યું હતું કે અંકલેશ્વર ના યોગી એસ્ટેડ માં ગોડાઉન રાખી કેમિકલ સપ્લાય કરતા અંકલેશ્વર ના નિલેશ ભાણા નામ ના ઈસમ પાસે થી કેમિકલ ખરીદ્યું હતું આમ વન વિભાગ દ્વારા હવે અંકલેશ્વર માં કેમિકલ સપ્લાય કરનાર નિલેશ ભાણા ની તપાસ કરી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.

Advertisement

સલીમ પટેલ


Share

Related posts

ભરૂચની સદવિદ્યા મંડળ સંચાલિત એસવીએમ શાળા હાયર સેકન્ડરી અને સેકન્ડરી ગુજરાત એજ્યુકેશન બોર્ડ સાથે સંલગ્ન છે.

ProudOfGujarat

ભરૂચ:શુક્લતીર્થ ગામના યુવાનો દ્વારા આનોખી રીતે સ્વચ્છતા અભિયાન…

ProudOfGujarat

નર્મદા ભાજપા જિલ્લા મહિલા મોર્ચા દ્વારા 10 મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!