હાલોલ ખાતે નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવ્યું હતું તેમા રાજ્ય કક્ષા ક્રુષિ પ્રધાનના મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર ઉપસ્થિત રહ્યા હતા, જિલ્લા ભરતી મેળાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમજ જિલ્લા રોજગાર વિનિયમના અધિકારીશ્રી અલ્પેશ ચૌહાણ સાહેબ અને પૂર્વ શ્રી નીતિનભાઈ શાહ તેમજ તકેદારી ઓફિસથી પધારેલ સુરેશભાઈ પટેલ જેવા અનેક આધીકારિઓ ઉપસ્થિત રહ્યા હતા આ જિલ્લા રોજગાર વિનિયમમાં ઘણા બધા 500 થી 600 જેવા ઉમેદવાર ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે અનર્થ તમામ નોકરીદાતાઓ પણ ઉપસ્થિત રહ્યા છે તેમજ આ જૉબ ફેરમાં લાગભગ 32 થી વધુ ઘણી બધી એજન્સીઓ અને કંપનીઓ ઉપસ્થિત રહી છે તેમજ હાલોલ વડોદરા અમદાવાદ આવી અનેક જગ્યાએ થી અલગ અલગ કંપનીઓ પણ આવી હતી તેમજ હાલોલની એમ્પ્લ પ્લેસમેન્ટ હાલોલની કંપની, સિએટ ટાયર કંપની હાલોલ, બ્રધર એન્ટરપ્રાઇસ,નેક્સ્ટ સ્ટેપ એન્ટરપ્રાઇસ, જેવી મેનેજમેન્ટ, ઓપ્ટિકલ એન્જિનિયરીંગ, ગુરુકુલ મેનેજમેન્ટ, વેલેષણ ફાર્મા ફર્ટિલાઇઝર, ચેકમેટ સિક્યુરિટી, ઇન્ટેગા એન્જિનિયરીંગ, રીલયેબલ ફસ્ટ, કોસમોશ મેંન પાવર ગાંધીનગર, એ.સી.આઈ સિક્યુરિટી, શિવ શક્તિ બાયોટેક પ્રા.લી, યુનિવર્સલ બાયોટેક, રેયકેમ આરપીજી, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીજ, ઓર્બિટ એન્ટરપ્રાઈજ, સુયોગ ઇલેક્ટ્રીકલ.લી, અલેમ્બીક ફાર્માસ્યુટીકલ, હિમગીરી કાસ્ટિંગ પ્રા.લી, આદિત્ય એન્ટરપ્રાઈઝ હાલોલ, એક્ષટેલ ઇન્ડિયા પ્રા.લી, રિલાયન્સ નીમ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ ગોધરા, વેલ્સ્પાન ઇન્ડિયા અંજાર, એલ.આઈ.સી હાલોલ, કેરિયર બ્રિંજ સ્કીલ સોલ્યુશન, લાવા કાસ્ટ પ્રા.લી, હાલોલ, કોસમોસ ઇંટેરનેશનલ ગાંધીનગર, ઈન્ટરનેશનલ પ્રોટેક્ટશન સિક્યુસેફ, જેવી અનેક કંપની અને એજન્સીઓ આવી હતી અને તમામ ઉમેદવારોએ રોજગાર મળશે તેવી રીતે પોતાના ટ્રેડ પ્રમાણે અલગ અલગ કંપનીને ઈન્ટરવ્યું આપ્યું હતું