Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાલોલ નગરમા ગણેશ વિસર્જન અને મોહરમના તહેવારને લઈ શાંતિ સમિતિ બેઠક યોજાઈ..

Share


હાલોલ ખાતે આગામી તહેવાર એટલે કે ગણેશ વિસર્જન અને મહોરમ પર્વેનાં તહેવારને ધ્યાને હાલોલ નગરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ.બેઠક હાલોલ પ્રાંત કચેરીના હોલમાં યોજાઈ હતી આ બેઠકમાં હાલોલના પ્રાંત અધિકારી એ.કે.ગૌતમ સાહેબ હાલોલ નગર પાલિકાના ચીફઓફિસર અતુલ સિન્હા સાહેબ, પ્રમુખ સુભાષભાઈ પરમાર, હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનનાં પી.આઈ. શ્રી બી .આર.ગોહિલ સાહેબ,પી.એસ.આઈ , પાવાગઢ પોલીસ સ્ટેશનના પી.આઈ સાહેબ , પી એસ.આઈ તેમજ હાલોલ નગરના તમામ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા….

Advertisement

Share

Related posts

માંગરોળ : વેરાકૂઈ ગામના શુકલેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી.

ProudOfGujarat

નડિયાદની કલામંદિર સંસ્થા ખાતે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : વાલિયાનાં ડહેલી ગામ ખાતે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!